13 પછી મેં સ્વર્ગમાંના દરેક પ્રાણી, પૃથ્વી પર તથા, પૃથ્વી નીચે અને સમુદ્ર પર, તેઓમાંના સૌ કોઈને એમ કહેતાં સાંભળ્યા:
"રાજ્યાસન પર બેઠેલા છે તેમને તથા હલવાનને
સ્તુતિ, માન, મહિમા તથા પરાક્રમ,
સદા સર્વદા હો!"

13 વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.