Pular para o conteúdo
Publicidade

સંદર્શન 6:12,13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 હું જોતો હતો તેવામાં તેણે છઠ્ઠી મુદ્રા ખોલી. ત્યાં એક મોટો ધરતીકંપ થયો, અને સૂર્ય નિમાળાના કામળાં જેવો કાળો થઈ ગયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો, 13 જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને અંજીર ખરી પડે તેમ આકાશના તારા પૃથ્વી પર પડયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 જયારે તેણે છઠ્ઠું મહોર તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો, 13 જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.