Pular para o conteúdo
Publicidade

સંદર્શન 6:3,4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 જયારે હલવાનને બીજી મુદ્રા ખોલી, ત્યારે બીજા જીવંત પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, "આવ!" 4 ત્યારે એક લાલ ઘોડો બહાર આવ્યો. તેના પર જે સવાર થયો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપી, જેથી લોકો એકબીજાને મારી નાંખે. તેને એક મોટી તરવાર આપવામાં આવી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’" 4 ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.