Pular para o conteúdo
Publicidade

સંદર્શન 6:5,6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 જયારે હલવાને ત્રીજી મુદ્રા ખોલી, ત્યારે ત્રીજા જીવંત પ્રાણીને એમ કહેતાં સાંભળ્યો, "આવ!" અને મેં જોયું, અને ત્યાં મારી આગળ એક કાળો ઘોડો હતો! અને તેના પર સવાર થયેલાનાં હાથમાં ત્રાજવાં હતાં. 6 પછી મેં ચાર જીવંત પ્રાણીઓની વચમાંથી એક અવાજ એમ કહેતાં સાંભળ્યો, "એક દિવસની રોજી માટે અડધો કિલો ઘઉં કે એક દિવસની રોજી માટે દોઢ કિલો જવ, અને તેલ કે દ્રાક્ષારસનો બગાડ ન કરીશ."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 જયારે તેણે ત્રીજું મહોર તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’" ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં. 6 અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.