Pular para o conteúdo
Publicidade

સંદર્શન 7:3,4,9,14

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 "ઈશ્વરના સેવકોના કપાળ પર મુદ્રા ન કરી રહીએ, ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષને નુકશાન કરશો નહિ." 4 પછી મુદ્રિત થયેલાંની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયેલના સવઁ કુળોમાંથી એક લાખ ચુમ્માળીસ હજારને મુદ્રાંકિત કરવામાં આવ્યા હતા.

સફેદ ઝભ્ભો પહેરેલાઓનો સમૂહ

9 આ પછી મેં જોયું, તેમાં સર્વ દેશોનાં, કુળનાં, જાતિનાં, લોકનાં તથા ભાષાનાં કોઈથી ગણી ન શકાય એટલો મોટો એક સમૂહ, રાજ્યાસનની તથા હલવાનની સમક્ષ શ્વેત ઝભ્ભા પહેરેલા હતાં અને હાથમાં ખજૂરીની ડાળીઓ લઈને તેઓ ઊભા હતા.

14 મેં જવાબ આપ્યો, "સાહેબ, તમે જાણો છો."

અને તેણે કહ્યું, "તેઓ મહાવિપતિમાંથી પસાર થઈને આવેલા છે; તેઓએ પોતાનાં વસ્ત્ર હલવાનના રકતમાં ધોઈને શ્વેત કર્યા છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 ‘જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.’"

    4 અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા;

    9 ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, પ્રજા તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી;

    14 તેમને મેં કહ્યું કે, ‘ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.’" અને તેમણે મને કહ્યું, ‘જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.