Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 1:11,12

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

11 ભાઈઓ અને બહેનો, કલોએના ઘરના કેટલાકે મને કહ્યું છે કે તમારામાં ઝગડા છે. 12 મારા કહેવાનો અથઁ આ છેઃ તમારાંમાંનો એક કહે છે કે: "હું પાઉલને અનુસરુ છું," બીજો કહે છે કે, "હું અપોલસને અનુસરુ છું," બીજા, "હું કેફાને અનુસરુ છું," વળી બીજા કેટલાક કહે છે "હું મસીહને અનુસરુ છું."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    11 મારા ભાઈઓ, આ એટલા માટે કહું છું કે તમારા સંબંધી ક્લોએના ઘરનાં માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં વાદવિવાદ પડયા છે.

    12 એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઈ કહે છે કે, ‘હું તો પાઉલનો;’ કોઈ કહે છે કે, ‘હું તો આપોલસનો’ કોઈ કહે છે કે, ‘હું તો કેફાનો;’ અને કોઈ કહે છે કે, ‘હું તો ખ્રિસ્તનો છું.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.