12 મારા કહેવાનો અથઁ આ છેઃ તમારાંમાંનો એક કહે છે કે: "હું પાઉલને અનુસરુ છું," બીજો કહે છે કે, "હું અપોલસને અનુસરુ છું," બીજા, "હું કેફાને અનુસરુ છું," વળી બીજા કેટલાક કહે છે "હું મસીહને અનુસરુ છું."
Publicidade
1 કરિંથીઓને 1:12
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
12 એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઈ કહે છે કે, ‘હું તો પાઉલનો;’ કોઈ કહે છે કે, ‘હું તો આપોલસનો’ કોઈ કહે છે કે, ‘હું તો કેફાનો;’ અને કોઈ કહે છે કે, ‘હું તો ખ્રિસ્તનો છું.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.