26 ભાઈઓ અને બહેનો, જયારે તમને બોલાવવામાં આવ્યા ત્યારે તમે કેવાં હતા તે વિશે વિચારો. તમારામાંના ઘણાં માનવીય ધોરણ પ્રમાણે જ્ઞાનીઓ ન હતા; ઘણા પ્રભાવશાળી ન હતા; ઘણા માનવંતા ન હતા. 27 પણ જ્ઞાનીઓને શરમાવવા માટે ઈશ્વરે જગતના મૂખોઁને પસંદ કયાઁ, શક્તિમાનોને શરમાવા માટે જગતના નબળાઓને પસંદ કયાઁ.
Publicidade
1 કરિંથીઓને 1:26,27
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
26 ભાઈઓ, ઈશ્વરના તમારાં તેડાને લક્ષમાં રાખો કે, માનવીય ધોરણ મુજબ તમારામાંના ઘણાં જ્ઞાનીઓ ન હતા, પરાક્રમીઓ ન હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા ન હતા. 27 પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારુ દુનિયાના મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારુ દુનિયાના નિર્બળોને પસંદ કર્યા છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.