Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 1:28,29

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

28 ઈશ્વરે આ જગતમાં નમ્ર અને તુચ્છ ગણેલી વસ્તુઓ, અને જે નથી તેને પસંદ કરી, જેથી જે છે તેને નષ્ટ કરી શકાય. 29 એટલા માટે કે તેમની આગળ કોઇ ગર્વ ન કરે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    28 વળી જેઓ મોટા મનાય છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે દુનિયાના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે 29 કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.