Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 12:29,30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

29 શું બધા પ્રેષિત છે? શું બધા પ્રબોધક છે? શું બધા ઉપદેશકો છે? શું બધા ચમત્કાર કરનાર છે? 30 શું બધાને સાજા કરવાનું દાન છે? શું બધા અન્યભાષા બોલે છે? શું બધા ભાષાંતર કરનાર છે?

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    29 શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ?

    30 શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.