4 ઘણાં પ્રકારનાં કૃપાદાનો છે, પણ સર્વને વહેચી આપનાર તે પવિત્ર આત્મા છે.
7 પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિત માટે આપવામાં આવ્યું છે.
એક શરીરમાં એકતા અને વિવિધતા
12 જેમ શરીર એક છે, અને તેનાં ઘણાં બધાં અવયવો છે, પણ બધા ભાગો મળીને એક શરીર બને છે, તે જ પ્રમાણે મસીહ વિશે છે.
27 હવે તમે મસીહનું શરીર છો અને તમે બધાં તેનાં અવયવ છો.