Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 13:2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 જો મને પ્રબોધ કરવાનું દાન હોય અને ભવિષ્યમાં જે બનવાનું છે તે બધું હું જાણતો હોઉં, અને જો હું પવઁતોને પણ ખસેડી શકું એવો મને વિશ્વાસ હોય પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 જો મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને હું પર્વતોને ખસેડી શકું એવો પૂરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નહિ, તો હું કશું જ નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.