3 મારી પાસેની તમામ સંપતી હું ગરીબોને આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોઁપુ, પણ મારામાં પ્રેમ ન હોય તો મને કંઇ લાભ નથી.
Publicidade
1 કરિંથીઓને 13:3
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
3 જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.