4 પ્રેમ ધીરજવાન છે, પ્રેમ કરુણાળુ છે, તે અદેખાઈ રાખતો નથી, બડાશ મારતો નથી કે અભિમાન કરતો નથી. 5 તે બીજાઓનું અપમાન કરતો નથી, પોતાનું જ હિત જોતો નથી, તે સહેલાયથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી, ખોટા કાયોઁનો કોઇ હિસાબ રાખતો નથી. 6 પ્રેમ દુષ્ટતામાં આનંદ માનતો નથી, પરંતુ સત્યમાં હર્ષ પામે છે. 7 તે હંમેશા સાચવે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે, હંમેશા સહન કરે છે.
Publicidade
1 કરિંથીઓને 13:4-7
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
4 પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી, 5 પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી; 6 અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે; 7 પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.