34 મંડળીમાં સ્ત્રીઓએ છાના રહેવું. તેઓને બોલવાની પરવાનગી નથી, પણ શાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે તેઓએ આધીનતામાં રહેવું જોઈએ. 35 જો તેઓને કાંઈ જાણવાની ઇચ્છા હોય તો તેઓ ઘરે પોતાના પતિને પૂછે; કેમકે મંડળીમાં સ્ત્રીઓએ કાંઈ બોલવું તે શોભારૂપ નથી.
Publicidade
1 કરિંથીઓને 14:34,35
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
34 સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. 35 પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.