Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 15:54,55

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

54 જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને મત્યઁ અમરપણું ધારણ કરશે: ત્યારે "મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે"

55 "ઓ મરણ, તારો વિજય કયાં?

ઓ મૃત્યુ, તારો ડંખ કયાં?"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    54 જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’" 55 અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.