Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 15:55-57

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

55 "ઓ મરણ, તારો વિજય કયાં?

ઓ મૃત્યુ, તારો ડંખ કયાં?"

56 મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામથ્યઁ નિયમશાસ્ત્ર છે. 57 પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    55 અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’"

    56 મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે; 57 પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભારસ્તુતિ થાઓ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.