Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 2:14,15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 જે વ્યકિતમાં આત્મા નથી તે ઈશ્વરના આત્મા તરફથી આવતી વાતો સ્વીકારતો નથી, પણ તેને તે મૂર્ખતા ભરેલી લાગે છે. અને તેને સમજી શકતો નથી કેમકે તેઓ ફકત આત્માથી જ પારખી શકાય છે. 15 માણસ આત્માથી બધી બાબતોનો ન્યાય કરે છે, પણ એવી વ્યક્તિ ફકત માનવીય ન્યાયને આધીન નથી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી. 15 પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.