Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 3:12-15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 જો કોઇ આ પાયા પર સોનું, ચાંદી તથા કિમતી પથ્થરો, લાકડાંનો કે, ઘાસનો કે પરાળનો ઉપયોગ કરીને બાંધે છે. 13 તેમનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમકે તે દિવસે તેને પ્રકાશમાં લાવશે અને અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે, અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ પારખશે. 14 પછી જેનું બાંધકામ ટકી રહેશે તે બાંધનારને ઈનામ મળશે. 15 જો તે બળી જાય તો બાળનારને નુકશાન થશે, પણ તે બચી જશે, પણ તે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 પણ જો આ પાયા પર બાંધનાર કોઈ સોનું, ચાંદી, અમૂલ્ય પથ્થર, લાકડું કે, પરાળનો ઉપયોગ કરે, 13 તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.

    14 જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે. 15 જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.