Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 9:25

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

25 હરીફાઈમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડી કડક શિસ્તનું પાલન કરે છે, વિનાશી ઈનામ મેળવવાં માટે તેઓ આ સર્વ કઠીનતાઓમાંથી પસાર થાય છે. પણ આપણે તો અવિનાશી સ્વર્ગીય ઈનામને માટે આમ કરીએ છીએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    25 પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે; પણ આપણે અવિનાશી મુગટ પામવા માટે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.