Pular para o conteúdo
Publicidade

સંદર્શન 1:10,11

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

10 પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાંનાં અવાજ જેવી મોટી વાણી સાંભળી. 11 તેણે કહ્યું, "તું જે કાંઈ જુએ છે તે એક ઓળિયામાં લખી લે અને તે એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થૂઆતૈરા, સાર્દિસ, ફિલોદેલ્ફિયા તથા લાઓદિકિયામાની સાત મંડળીઓને મોકલ."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    10 પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે, 11 ‘તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓને મોકલ.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.