Pular para o conteúdo
Publicidade

સંદર્શન 1:17,18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

17 જયારે મેં તેમને જોયા, ત્યારે હું મૂએલા જેવો થઈને તેમનાં ચરણોમાં ઢળી પડયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, "બીશ નહિ, હું પ્રથમ તથા છેલ્લો છું. 18 હું જીવંત છું; હું મરણ પામ્યો હતો, અને હવે જુઓ, હું સદાકાળ જીવંત છું! મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    17 જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, ‘બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું; 18 અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.