Pular para o conteúdo
Publicidade

સંદર્શન 13:1,2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

સમુદ્રમાંથી નીકળતું પશુ

1 તે અજગર સમુદ્ર કિનારે ઊભો રહ્યો, અને મેં એક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને સાત માથાં તથા દસ શિંગડાં હતાં, તેના શિંગડાં પર દસ મુગટ હતા, અને દરેક માથા પર ઈશ્વરની નિંદક નામ હતાં. 2 જે પશુને મેં જોયું તે ચિત્તા જેવું હતું, પણ તેના પગ રીંછના પગ જેવા હતાં અને તેનું મોં સિંહના મોં જેવું હતું. અજગરે તેને પોતાનું પરાક્રમ, રાજ્યાસન અને સત્તા આપ્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં. 2 જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.