Pular para o conteúdo
Publicidade

1 કરિંથીઓને 16:1-3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઇશ્વરનાં લોકો માટે ઉઘરાણું

1 હવે પ્રભુના લોકો માટે ઉઘરાણાં વિશેઃ જે મેં ગલાતિયાંની મંડળીઓને કહ્યું છે તે કરો. 2 હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા ન પડે, માટે અઠવાડિયાને પહેલે દિવસે, તમારાંમાંના દરેકે પોતાની કમાણીમાંથી અમુક હિસ્સો રાખી મૂકવો. 3 જયારે હું ત્યાં આવીશ ત્યારે તમે નક્કી કરેલાં ભાઈઓને પત્ર આપીને એ દાન તેઓની સાથે યરુશાલેમ મોકલી આપીશું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો. 2 હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.

    3 જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.