સાચો ઘેટાંપાળક
11 "હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ. ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે. 12 ચાકર ઘેંટાપાળક નથી અને તે તેનાં ઘેટાં નથી. તેથી તે વરુને આવતું જોઈ તે ઘેટાંને મૂકીને નાસી જાય છે, પછી વરુ ટોળા પર ત્રાટકે છે અને તેને વેરવિખેર કરી નાંખે છે. 13 માણસ નાસી જાય છે, કેમકે તે ચાકર છે, અને ઘેટાંને માટે તેને કોઇ ચિંતા નથી.