18 કોઇ પણ મારી પાસેથી તે લઈ શક્તું નથી, પણ હું મારી સ્વેચ્છાએ તે આપું છું. તે આપવાનો અધિકાર મને છે અને તે પાછો લેવાનો મને અધિકાર છે. આ આજ્ઞા મારા પિતા તરફથી મને મળી છે."
Publicidade
યોહાન 10:18
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
18 કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.