25 ઈસુએ જવાબ આપ્યો, "મેં તમને કહ્યું પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે હું જે કામો કરું છું, તે મારે વિશે સાક્ષી આપે છે.
38 પણ જો હું તેમને કરું, જો કે ભલે તમે મારા પર વિશ્વાસ ના કરો, પણ કામો પર તો વિશ્વાસ કરો, કે તમે જાણો અને સમજો કે હું પિતામાં છું ને પિતા મારામાં છે."