Pular para o conteúdo
Publicidade

યોહાન 10:28-30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

28 હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ. 29 મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે, તે બધા કરતા મોટા છે; મારા પિતાનાં હાથમાંથી તેઓને કોઈ છીનવી લઈ શકશે નહિ. 30 હું અને પિતા એક છીએ."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    28 હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.

    29 મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. 30 હું તથા પિતા એક છીએ.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.