Pular para o conteúdo
Publicidade

યોહાન 10:3-5,14,27

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 દરવાન તેમના માટે દરવાજો ખોલે છે, અને ઘેટું તેનો અવાજ સાંભળે છે. તે તેમના પોતાનાં ઘેટાંને નામ દઈને બોલાવે છે, અને તેમને બહાર દોરી જાય છે. 4 જયારે તે પોતાના બધાંને બહાર લાવે છે, ત્યારે તેઓ તેઓની આગળ ચાલે છે, અને તેમના ઘેટાં તેની પાછળ ચાલે છે, કેમકે તેઓ તેમનો અવાજ ઓળખે છે. 5 પણ તેઓ કદી કોઈ અજાણ્યાની પાછળ નહિ ચાલે; હકીકતમાં, તે તેમનાથી દૂર દોડીને જતા રહેશે કેમકે તેઓ તેમનો અવાજ ઓળખતાં નથી."

14 "હું ઉત્તમ ઘેટાંપાળક છું, હું મારા ઘેટાંને ઓળખું છું અને મારાંં ઘેટાં મને ઓળખે છે.

27 મારાંં ઘેટાં મારો અવાજ સાંભળે છે; હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. 4 જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.

    5 તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.’"

    14 ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.

    27 મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.