23 ઈસુએ તેને કહ્યું, "તારો ભાઈ ફરીથી સજીવન થશે."
24 માર્થાએ જવાબ આપ્યો, "હા, પુનરુત્થાનમાં છેલ્લે દિવસે મારો ભાઈ પાછો ઊઠશે તે હું જાણું છું."
25 ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે.