33 જયારે ઈસુએ તેને રડતી જોઈ, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતાં તેઓને પણ રડતાં જોઈને, "તેઓ આત્મામાં ખૂબ જ નિસાસો નાખીને વ્યાકુળ થયા."
35 ઈસુ રડ્યા!
ઈસુ લાજરસને મૂએલામાંથી ઊઠાડે છે
38 ઈસુ, ફરી એક વાર ખૂબ દુઃખી થયા, કબરે આવ્યા. તે ગુફા હતી. જેના પ્રવેશ આગળ પથ્થર મૂકેલો હતો.