Pular para o conteúdo
Publicidade

યોહાન 11:33-35

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

33 જયારે ઈસુએ તેને રડતી જોઈ, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતાં તેઓને પણ રડતાં જોઈને, "તેઓ આત્મામાં ખૂબ જ નિસાસો નાખીને વ્યાકુળ થયા." 34 તેમણે પૂછયું,

"તમે તેને કયાં મૂકયો છે?" તેઓએ જવાબ આપ્યો, "આવો અને જુઓ, પ્રભુ,"

35 ઈસુ રડ્યા!

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    33 ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને, 34 પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ. 35 ઈસુ રડ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.