Pular para o conteúdo
Publicidade

યોહાન 11:4,5,15,17,21,35

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 જયારે તેમણે આ સાંભળ્યું ત્યારે ઈસુએ કહ્યું, "મરણ થાય એવી આ માંદગી નથી, પણ તે ઈશ્વરના મહિમાને માટે છે, તેથી ઈશ્વર પુત્રનો મહિમા થાય." 5 હવે ઈસુ માર્થા તથા તેની બહેન અને લાઝરસ પર પ્રેમ રાખતાં હતા.

15 અને હું ત્યાં ન હતો એ માટે હું હષઁ પામું છું, એ માટે કે તમે વિશ્વાસ કરો, પણ ચાલો, આપણે તેની પાસે જઈએ."

ઈસુ લાઝરસની બહેનોને દિલાસો આપે છે

17 ઈસુ ત્યાં પહોંચ્યા પછી તેમને ખબર પડી કે લાઝરસને કબરમાં મૂક્યાંને ચાર દિવસ થઈ ગયા છે.

21 માર્થાએ ઈસુને કહ્યું, "ગુરુજી, તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત.

35 ઈસુ રડ્યા!

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.

    5 માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.

    15 હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’"

    17 હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.

    21 ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ.

    35 ઈસુ રડ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.