Pular para o conteúdo
Publicidade

યોહાન 11:43,44

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

43 જયારે તેમણે એ કહ્યાં પછી, ઈસુએ મોટે અવાજે કહ્યું, "લાઝરસ, બહાર આવ!" 44 ત્યારે મરેલો માણસ બહાર આવ્યો. તેના હાથ અને પગ શણના કાપડથી વીંટળાયેલા હતાં, અને તેના મોંને ફરતે રૂમાલ હતો.

ઈસુએ તેઓને કહ્યું, "કબરના કપડાં ઉતારો અને તેને જવા દો."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    43 એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’" 44 ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.