Pular para o conteúdo
Publicidade

યોહાન 12:13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

13 તેઓએ ખજૂરીની ડાળીઓ લઈને તેમને મળવા બહાર ગયા, અને બૂમ પાડી,

"હોસાન્ના!"

"પ્રભુને નામે જે આવે છે તેમને ધન્ય હો!"

"ઇઝરાયેલના રાજા સ્તુત્ય હો!"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.