16 પહેલાં તો તેમના શિષ્યો આ બધું સમજયા નહિ, ઈસુ મહિમાવાન થયા પછી જ તેઓને સમજાયું કે આ બાબતો તેમના વિશે લખવામાં આવી છે અને આ બાબતો તેમના માટે કરવામાં આવી રહી છે.
Publicidade
યોહાન 12:16
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
16 પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.