30 ઈસુએ કહ્યું, "એ વાણી તમારે માટે હતી, મારા માટે નહિ. 31 હવે આ જગત પર ન્યાયનો સમય આવી ચૂકયો છે. હવે આ જગતના રાજાને કાઢી નાંખવામાં આવશે. 32 અને મને, જયારે પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધાં લોકોને મારી તરફ ખેંચીશ."
Publicidade
યોહાન 12:30-32
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
30 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.’" 31 હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.
32 અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.