42 તોપણ તે જ સમયે આગેવાનોમાંના ઘણાંએ તેમના પર વિશ્વાસ કયોઁ. પણ ફરોશીઓ તેમને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂકે એ બીકથી તેઓએ જાહેરમાં તેમનો વિશ્વાસ જાહેર ન ક્યોઁ; 43 તેઓ ઈશ્વર તરફથી મળતી પ્રશંસા કરતાં માણસો તરફથી મળતી પ્રશંસાને વિશેષ ચાહતા હતા.
Publicidade
યોહાન 12:42,43
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
42 તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એ બીકથી તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ. 43 કેમ કે ઈશ્વરના તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસો તરફથી થતી પ્રશંસા વધારે ચાહતા હતા.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.