Pular para o conteúdo
Publicidade

યોહાન 12:50

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

50 હું જાણું છું કે તેમની આજ્ઞા અનંતજીવન તરફ દોરી લઈ જાય છે, તેથી જે કંઇ હું બોલું છું તે જ પિતાએ મને બોલવાનું કહ્યું છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    50 તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.