10 ઈસુએ જવાબ આપ્યો, "જેણે સ્નાન કર્યું છે તેઓને ફકત પગ ધોવાની જરૂર છે; તેઓનું આંખુ શરીર શુધ્ધ છે. અને તમે શુધ્ધ છો, જો કે તમારાંમાંના બધા નહિ." 11 કેમકે તે જાણતા હતા કે તેમને કોણ પરસ્વાધીન કરશે, અને તેથી જ તેમણે કહ્યું કે દરેક જણ શુધ્ધ નથી.
Publicidade
યોહાન 13:10,11
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
10 ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ. 11 કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, ‘તમે બધા શુદ્ધ નથી.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.