Pular para o conteúdo
Publicidade

યોહાન 13:18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુ પરસ્વાઘીન કરનારની આગાહી કરે છે

18 "આ હું તમારા સર્વ વિશે કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે તેમને હું ઓળખું છું. પણ આ શાસ્ત્રના લેખ પુરો કરવા માટે: ‘જે મારી સાથે રોટલી ખાઇ છે તે મારી વિરુધ્ધ થયો છે.’

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.