Pular para o conteúdo
Publicidade

યોહાન 13:4,5,14,15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 તેથી તે જમણ પરથી ઊઠયાં, અને તેમણે પોતાના બાહ્ય વસ્ત્રો ઉતાયાઁ, અને તેમની કમરે ટુવાલ બાંધ્યો. 5 તે પછી તેમણે એક વાસણમાં પાણી રેડયું અને તેમના શિષ્યોનાં પગ ધોવા લાગ્યા, અને વીંટેલા ટુવાલથી તેમને લૂંછવા લાગ્યા.

14 હવે મેં, તમારા ‘પ્રભુ’ તથા ‘ગુરુએ,’ તમારાં પગ ધોયાં, તમારે પણ એકબીજાનાં પગ ધોવા જોઈએ. 15 જેમ મેં તમને કર્યું છે તેમ તમે પણ કરો એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનો ઝભ્ભો ઉતાર્યો; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો. 5 ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.

    14 એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15 કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.