ઈસુ માર્ગ, સત્ય તથા જીવન
1 "તમારાંં હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.
27 હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હ્રદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો.