Pular para o conteúdo
Publicidade

યોહાન 14:1-3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુ માર્ગ, સત્ય તથા જીવન

1 "તમારાંં હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. 2 મારા પિતા ના ઘરમાં ઘણાં ઓરડાઓ છે, જો એમ ન હોત તો, હું તમને કહેત, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા ત્યાં જાઉં છું. 3 અને હું જઈશ અને તમારે માટે જગ્યા તૈયાર કરીશ, હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ કે જયાં હું છું ત્યાં તમે મારી સાથે રહો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 ‘તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. 2 મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. 3 હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.