16 અને હું પિતાને કહીશ કે તે તમને બીજો સહાયક તમારી મદદ કરવા અને કાયમ તમારી સાથે રહેવા આપશે: 17 સત્યનો આત્મા, જગત તેનો સ્વીકારતુ નથી, કેમકે તેને તે જોતું નથી અને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો. કેમકે તે તમારી સાથે અને તમારાંમાં વસશે.
Publicidade
યોહાન 14:16,17
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
16 અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે, 17 એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.