Pular para o conteúdo
Publicidade

યોહાન 14:17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

17 સત્યનો આત્મા, જગત તેનો સ્વીકારતુ નથી, કેમકે તેને તે જોતું નથી અને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો. કેમકે તે તમારી સાથે અને તમારાંમાં વસશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    17 એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.