8 ફિલિપે કહ્યું, "પ્રભુ, અમને પિતા બતાવો એટલે અમારે બસ છે."
9 ઈસુએ જવાબ આપ્યો, "ફિલિપ! આટલા લાંબા સમય સુધી હું, તમારી મધ્યે રહ્યો છતાં હજી સુધી તું જાણતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે, પછી તું કેમ કહે છે કે, અમને પિતા બતાવો?"

8 ફિલિપ તેમને કહે છે કે, ‘પ્રભુ, અમને પિતા દેખાડો, એ અમારે માટે પૂરતું છે. 9 ઈસુ તેને કહે છે કે, ‘ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, ‘અમને પિતા દેખાડો?
+581 estão orando agora.
Junte-se à corrente de oração.