Pular para o conteúdo
Publicidade

યોહાન 15:13-15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

13 પોતાના મિત્રોને માટે પ્રાણ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઇનો નથી. 14 જે આજ્ઞા હું તમને આપું તે તમે પાળો, તો તમે મારા મિત્રો છો. 15 હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમકે માલિક નું કામ દાસ જાણતો નથી, એને બદલે મે તમને મિત્ર કહયાં છે. જે વાતો મેં મારા પિતા પાસેથી શિખ્યો તે બધું મે તમને જણાવ્યું છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.

    14 જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો છો તો તમે મારા મિત્ર છો. 15 હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યાં છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.