Pular para o conteúdo
Publicidade

યોહાન 15:18,19

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

જગત શિષ્યોનો ધિક્કાર કરે છે

18 "જો જગત તમને ધિક્કારે, તો તમે યાદ રાખો કે તેણે પહેલાં મને ઘિક્કાર્યો છે. 19 જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પણ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તેથી જગત તમારો ધિક્કાર કરે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો. 19 જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.