પવિત્ર આત્માનું કાયઁ
26 "જયારે સહાયક આવશે, જેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલીશ, એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે, તે મારા વિશે સાક્ષી આપશે.
26 "જયારે સહાયક આવશે, જેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલીશ, એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે, તે મારા વિશે સાક્ષી આપશે.
26 પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.